Ayushman Card Hospital List
Ayushman Card Hospital List : ભારત સરકારે દેશના નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડી છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) એ ભારતનો સૌથી વ્યાપક આરોગ્યસંભાળ કાર્યક્રમ છે. તેમાની એક આયુષ્માન કાર્ડ યોજના છે. જે નાગરિકો ગરીબીરેખા નીચે હોય એટલે કે બીપીએલ કાર્ડ ધારકો હોય તેઓને આ યોજના નો લાભ મળવાપાત્ર થશે. અમુક પ્રાઈવેટ હોસ્પિટલોમાં દવાઓ … Read more