NPS Vatsalya Yojana 2024 : બાળકોનું પેન્શન સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારની yojana

NPS Vatsalya Yojana 2024 : આજના યુગમાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ દરેક માતા-પિતાની જવાબદારી બની રહે છે. બાળકોના ભવિષ્યને નાણાકીય રીતે સક્ષમ બનાવવા માટે એક નવીનતમ યોજના બહાર પાડી છે. જેનું નામ NPS વાત્સલ્ય યોજના છે. જેમાં માતા-પિતા દર વર્ષે રૂ.1000 નુ પ્રારંભિક રોકાણ કરીને પાછળથી બાળકો માટે પેન્શન ફંડ મેળવી શકે છે. NPS …

Read more

MYSY Yojana 2024 : મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના | 2 લાખ સુધીની સહાય

Mukhyamantri Yuva Svavlamban Yojna 2024, ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી યોજના બહાર પાડી છે. જે યોજનાનું નામ MYSY ( મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂપિયા 10,000 થી 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે. MYSY Yojana 2024: …

Read more

Ayushman card download : ઘરેબેઠા મિનિટોમાં ઓનલાઈન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, અને જાણો પ્રોસેસ

Ayushman card download :આ આયુષ્માન કાર્ડ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આર્થિ ક રીતે જરૂરિયાતમદં દર્દીઓને આપવામાં આવે છે. આ કાર્ડધરાવતા દર્દીઓને 10 લાખ સુધીની મફત સારવાર મળી શકે છે.આ કાર્ડ બધી જ હોસ્પિટલોમાં માન્ય છે. તેથી જરૂરતમદં લોકોએ તેને ડાઉનલોડ કરીને રાખવું જોઈએ જેથી તે સકં ટ સમયે કામઆવે. Ayushman Card:આ આયુષ્માનકાર્ડના કારણેદર્દી ઓની સારવાર …

Read more

Sardar Patel Awas Yojana Gujarat | ઘર બનાવવા માટે સહાય

Sardar Patel Awas Yojana Gujarat: ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે આ યોજના બહાર પાડવામાં આવે છે.જે યોજનાનુ નામ સરદાર પટેલ આવાસ યોજના છે. આ યોજનામાં ગરીબ પરિવારને પોતાનું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે.જેનુ સંચાલન ગુજરાતના શહેરી વિસ્તારો દ્વારા કરવામાં આવે છે .જેવી કે, ગુજરાત અર્બન …

Read more

PM Matru Vandana Yojana 2024 : સગર્ભા મહિલાઓને મળશે ₹11000 સુધીની સહાય

PM Matru Vandana Yojana 2024 ; ભારત સરકારે મહિલાઓ માટે સારી એવી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં તેમની એક યોજનાનું નામ પીએમ માતૃ વંદના યોજના છે . આ યોજનામાં આર્થિક રીતે વંચિત હોય તેવી સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવે છે. ભારતમાં આ Department of Women and Child Development યોજના આખા દેશની મહિલાઓને મદદ કરવા માટે …

Read more