Ambalal patel aagahi : હાલના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. જે તારીખ 27 થી 30 સપ્ટેમ્બર વચ્ચે 8- 10 ઇંચ વરસાદ પડી શકવાની શક્યતા છે . જેથી વલસાડ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર ,અમરેલી ,અમદાવાદ ,બનાસકાંઠા સહિયના તમામ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવાની જરૂર છે. અરબી સમુદ્રનો ભેજ અને બંગાળની ખાડી ની સિસ્ટમના મિશ્રણને કારણે વરસાદી માહોલ વધુ મજબૂત બન્યો છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા હોવાથી નવરાત્રીના સમયગાળામાં ગરબા કાર્યક્રમમાં પણ વિક્ષેપ આવી શકે છે. વધારે વરસાદની સ્થિતિને કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની શક્યતા છે.આ ભારે વરસાદના લીધે જનધનને નુકસાનથી બચાવવા અને જરૂરીકાળજી લેવા માટે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચવવામાં આવ્યું છે.
12 કલાક ભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં 12 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના અનેક વિસ્તારોમાં 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન 8-10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે .આ ભારે વરસાદના કારણે વલસાડ, ગાંધીનગર ,મહેસાણા, અમરેલી, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિના લીધે પૂર આવવાની સંભાવના છે .હાલમાં બંગાળની ખાડીમાં ચાલતા વાવાઝોડા અને અરબી સમુદ્રના ભેજને કારણે આ વરસાદની શક્યતા વધુ આવી રહી છે .આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જનતાને વાળા વિસ્તારોમાં સંપર્કમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે.
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ થશે?
- અમરેલી
- વલસાડ
- ગાંધીનગર
- મહેસાણા
- સાબરકાંઠા
- બનાસકાંઠા
- અમદાવાદ
- ભાવનગર
- જૂનાગઢ
- તાપી
- સુરત
- નવસારી
- ડાંગ
- દાહોદ
વિસ્તારોમાં ખૂબ જ ભારે ગાજવી જ તથા તીવ્ર પવનની સંભાવના રહેલી છે જેથી સ્થાનિક નાગરિકોને જળબંબાકાર સ્થિતિ માટે સજાગ રહેવાની સલાહ પણ આપવામાં આવેલી છે.
જરૂરી સૂચનાઓ
- સુરક્ષા પેશીઓ: જયારે ભારે વરસાદ શરૂ થાય ત્યારે બારી બારણા બંધ રાખો અને વીજળીના ગાજવીજ અને ચમકારા વખતે બહાર જવાનું ટાળો.
- પાણી ભંડોળ: જે નીચાણ વાળા વિસ્તારમાં રહે છે ત્યાં પુર આવવાની શક્યતા રહેલી છે તેથી ખોરાક, પાણી ,દવા સુરક્ષિત જગ્યાએ મૂકી રાખો.
- મોબાઇલ અને બેટરી: મોબાઈલ ફોન ચાર્જ રાખો અને ફરીથી ચાર્જ કરી શકાય તેવા ઉપકરણો જોડે રાખો જેથી આગાહીમાં બદલાવ આવે તો ટૂંકા સમય ગાળામાં માહિતી મેળવી શકો.
- સ્થાનિક સલામતી: તમારા વિસ્તારમાં આવેલી બચાવ સંસ્થાઓનો સંપર્ક રાખો.
- યાતાયાતમાં સાવચેતી: આ ભારે વરસાદના લીધે કોઈ પણ વાહન લઈને જવાનું ટાળો પાણી ભરાયેલી જગ્યાઓ ઉપર જવાનું ટાળો.
- ખેડૂતો માટે માહિતી: ખેડૂતોને તેમના ખેતર ના પાકની સુરક્ષા માટે યોગ્ય પગલા જણાવવામાં આવ્યા છે. વધુ વરસાદ પડે ત્યારે પાકને નુકસાન ન થાય તેની તકેદારી લેવી.
- ઘરમાં રહેવું: જેટલું શક્ય હોય તેટલું ઘરની બહાર ન નીકળવું અને ઘરમાં જ રહેવું. ખાસ કરીને વરસાદ શરૂ થાય તે પહેલા.
નિષ્કર્ષ:
ગુજરાતમાં હાલમાં વધારે વરસાદને લઈને જનતાને સાવચેગી રાખવાની સલાહ આપવામાં આવી છે .જેના કારણે પૂરને પણ સંભાવના છે .પાણી ભરાતા વિસ્તારોમાં તત્કાલીક સુરક્ષા અને જરૂરી તૈયારી કરવાના ઉકેલો પણ આપવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પણ તકેદારીના પગલાં જણાવવામાં આવ્યા છે.
આવી પરિસ્થિતિમાં સ્થાનિક અધિકારીઓ અને સંસ્થાઓ દ્વારા માર્ગદર્શનનો અને સૂચનાઓ આપવામાં આવે છે. તેનું પાલન કરવું આવશ્યક છે .જેથી સમગ્ર નાગરિકોને સુરક્ષિત રાખી શકાય.