PM Internship scheme : ભારત સરકારે યુવાનોને નાણાકીય સહાય મળી રહે તે માટે જુદી જુદી શિષ્યવૃત્તિઓ બહાર પાડેલી છે. તેમાની એક યોજના નું નામ પીએમ ઇન્ટરનશીપ યોજના છે.આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. આ યોજના દ્વારા બેરોજગાર યુવાનોને જુદા જુદા કૌશલ્યો શીખવાડવામાં આવે છે.અને તેની સાથે દર મહિને ₹5,000 મળવા પાત્ર છે.આ યોજનાની અરજી પ્રક્રિયા તારીખ 12 ઓક્ટોબર 2024 થી શરૂ થનાર છે.
PM Internship Yojana માટે લાયકાત
- આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જરૂરી છે.
- પરિવારની વાર્ષિક આવક રૂપિયા થી વધારે ન હોવી જોઈએ.
- ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
- ઉમેદવારના પરિવારમાંથી કોઈ પણ સભ્યને સરકારી નોકરી હોવી ના જોઈએ તથા કોઈપણ સભ્ય ટેક્સ ભરવો ન જોઈએ.
PM Internship Yojana માટે ઉંમર મર્યાદા
- આ યોજના માટે અરજી કરનાર ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
PM Internship Yojana હેઠળ લાભ:
આ યોજનામાં ભાગ લેનાર ઉમેદવારોને એના સરકાર તરફથી ₹5,000 આપવામાં આવશે. જેમાં Direct Benefit Transfer (DBT) દ્વારા રૂપિયા 4500 અને Corporate Social Responsibility (CSR) કંપની દ્વારા રૂપિયા 500 રૂપિયા આપવામાં આવશે.તેના ઉપરાંત, સરકારે એક વર્ષ પછી રૂપિયા 6,000 નો વધારાનો ફાળો આપવાની પણ જાહેરાત કરેલી છે.
PM Internship Yojana માટે જરૂરીડોક્યુમેન્ટ
આ યોજનામાં અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો હોવા જરૂરીયાત છે:
- આધાર કાર્ડ,
- ઈમેલ ID,
- મોબાઇલ નંબર,
- સરનામું પ્રમાણપત્ર,
- મૂળ નિવાસ પ્રમાણપત્ર,
- શૈક્ષણિક પ્રમાણપત્ર,
- PAN કાર્ડ.
PM Internship Yojana અરજી પ્રક્રિયા
આ યોજના માટે ઓનલાઈન અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તેમાં મોબાઈલ નંબર અને આધારકાર્ડનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યાર પછી, પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ અરજી ફોર્મમાં માંગેલી તમામ માહિતી સાચી અને સચોટ ભરવાની રહેશે. ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન ઉપર ક્લિક કરો અને અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
Pm internship yojana notification તપાસો
દોસ્તો તમે વધુ માહિતી માટે Pm internship yojana સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરવા અહી ક્લિક કરી જાણી શકો છો
પી એ મ ઈન્ટરનશીપ યોજના
Mare notarini jarur che