ગુજરાતી કેલેન્ડર 2025 : Gujarati calender Download | તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહર્ત જોવો
Gujarati calender Download : ભારતમાં દિવાળીનો તહેવાર એ હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે.દિવાળીના બીજા દિવસે નવું વર્ષ બદલી બદલાય છે અને તે દિવસથી નવું કેલેન્ડર શરૂ થાય છે.તથા હિન્દુ ધર્મના તમામ તહેવારો પણ ગુજરાતી કેલેન્ડર ની તિથિ મુજબ આવે છે.હવે વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે ત્યારે ગુજરાતી … Read more