Pradhanmantri dron didi yojana : પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના 2024
Pradhanmantri dron didi yojana : કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે એક નવીનતમ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના મહિલાઓને સ્વનિર્ભર તથા શક્તિશાળી બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. તે યોજનાનું નામ પીએમ ડ્રોન દીદી યોજના છે. આ સ્કીમની અવધી 2024 થી 2026 ના વર્ષ સુધીની છે. જેમાં મહિલાઓને દર મહિને રૂપિયા 15,000 ની નાણાકીય … Read more