Pradhanmantri dron didi yojana : કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે એક નવીનતમ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના મહિલાઓને સ્વનિર્ભર તથા શક્તિશાળી બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. તે યોજનાનું નામ પીએમ ડ્રોન દીદી યોજના છે. આ સ્કીમની અવધી 2024 થી 2026 ના વર્ષ સુધીની છે. જેમાં મહિલાઓને દર મહિને રૂપિયા 15,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બજેટમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. આ યોજના વિશેની માહિતી વિગતવાર નીચે આપેલી છે તે વાંચો.
ડ્રોન દીદી યોજના શું છે ? જાણો
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓને ડ્રોન પાયલ બનાવવામાં શરૂ કરેલી છે. આ યોજનામાં મહિલાઓને ખેતીની સિંચાઈ, પાક આરોગ્ય ,જંતુનાશક દવાઓ વગેરે છાંટવા માટે ડ્રોન આપવામાં આવશે. આ ડ્રોનની મદદથી તેવો ખેતી ઉપર સારી નજર રાખી શકશે અને દર મહિને મહિલાઓને સારી એવી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
લાભાર્થી મહિલા વિસ્તુત માહિતી
- સ્કીમનું નામ – પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના 2024
- હેતુ – કૃષિ કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી પ્રદાન કરવી
- સ્કીમની અવધિ – 2024-25 થી 2025-26
- જૂથોની સંખ્યા – 15 હજાર
- સ્કીમ બજેટ – ₹1,250 કરોડ
- ડ્રોન સબસિડી સહાય – 80% સુધી
- તાલીમ મહિલા – ડ્રોન પાઇલોટ માટે તાલીમ
- મહિલાઓને દર મહિને – રૂ 15 હજાર આપવામાં આવશે
PM Dron Didi Scheme વિશેષતાઓ
આ યોજનાની વિશેષતા એ જ છે કે ,ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી મહિલા સ્વનિર્ભર થઈ શકે.આ ડ્રોન ખરીદવા માટે સરકાર સબસીડી આપે છે.તે નાણાકીય સહાય દ્વારા તમે ડ્રોન ખરીદી શકો છો. તેના કારણે ખેડૂતોને તેમની આવકમાં ખૂબ જ સારો વધારો કરી શકે છે.
Dron didi yojana salary 15,000 રૂપિયા મળશે
કેન્દ્રીય સૂચના પ્રસારણ અનુરાગ ઠાકુર દ્વારા આ સ્કીમ મુજબ 10 થી 15 ગામડાઓનું એક ક્લસ્ટર તૈયાર કરવામાં આવે છે. જેમાંથી એક મહિલા પાયલટ કોને મળશે તે.આ સ્કીમ મુજબ તાલીમ મહિલા અને ડ્રોન સખી કહેવામાં આવશે. તેઓને 15 દિવસ આપવામાં આવશે. સાથે સાથે આ મહિલા પાયલેટને દર મહિને રૂપિયા 15000 પગાર પણ મળશે. આ સ્કીમના બે હિસા છે. આ સ્કીમ મહિલાઓને શક્તિશાળી બનાવે છે. કારણ કે સ્ત્રીઓ ડ્રોન ચલાવીને મહિને રૂપિયા 15000 કમાવી શકે છે અને ગામડાઓની મહિલાઓનો જીવન સુધારી શકે છે. તથા અવનવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને એક મહત્વકાંક્ષી ભાગ ભજવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ યાદી
- આધાર કાર્ડ,
- રેશન કાર્ડ,
- જાતિ સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો),
- ખેતીની જમીનના 7/12 અને 8-A,
- બેંક અકાઉન્ટની માહિતી,
- પાસપોર્ટ ફોટાઓ.
કઈ રીતે અરજી કરવાની ?
તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તમારે થોડી રાહ જોવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. આ સ્કીમ માટે ઓનલાઇન કે ઓફલાઈન પ્રોસેસ કરી શકાશે. આ સ્કીમ શરૂ થતા ની સાથે જ તેની તમામ વિગતો અમારી વેબસાઈટ ઉપર મળી રહેશે તો તમામ અપડેટ જોતા રહેવું.