સંકટ મોચન યોજના 2024 રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના : Sankat Mochan Yojana
Sankat Mochan Yojana : ગુજરાત સરકાર અસહાય નાગરિકો માટે નવી નવી યોજનાઓ બહાર પાડીને તેઓને નાણાકીય સહાય આપવાની કામગીરી હાથ ધરે છે. ગુજરાત સરકારે વર્ષ 2024-25માં રજૂ કરાયેલા નાણાકીય બજેટમાં આ સંકટમોચન યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજનામાં બીપીએલ કાર્ડ ધારકોને આર્થિક રીતે મદદ કરવાનો ઉદ્દેશ્ય છે, કે જેમના રોજીરોટી કમાતા પરિવારના સભ્યો મૃત્યુ … Read more