સૌથી સસ્તો Tecno Pop 9 5G સ્માર્ટફોન માત્ર ₹8499માં લૉન્ચ
Tecno Pop 9 5G: શું તમે નવા ફીચર્સ સાથે સસ્તો સ્માર્ટ ફોન ખરીદવા માંગો છો? તો આજે તમને સ્માર્ટફોન વિશે જણાવી દઈએ. હાલમાં દરેક સ્માર્ટ ફોનમાં નવા નવા ફીચર્સ અને તેમના ભાવ ઊંચા થઈ ગયા છે. તો દરેક વ્યક્તિ માેંઘા ફોન કરી શકતું નથી. આ સ્માર્ટફોન તમામ લોકો ખરીદી શકે તેટલી ન્યૂનતમ કિંમતમાં મળવા જઈ … Read more