એપ્રેન્ટીસશીપ ભરતી 2024: શું તમે અમદાવાદમાં નોકરી મેળવવા માંગો છો? શું તમે ધોરણ 8/10 અને આઈ.ટી.આઈ માં અભ્યાસ કરેલો છે? અમદાવાદ જિલ્લામાં એપ્રેન્ટીસ અધિનિયમ 1961હેઠળ અત્રેના મુદ્રાનાલય ટ્રેડ માટેની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતીનો લાભ લઈ શકે છે અને અરજી ફોર્મ ભરી શકે છે . તમારા કુટુંબીજનો અને મિત્રોને પણ આ ભરતી નો લાભ લેવા માટે અચૂક જણાવો અને શેર કરો. Ahenmdabad Apprentice recruitment 2024
યોગ્ય લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારો આ ભરતી નો લાભ લઈ શકે.જે અરજી ફોર્મ ભરવાની તમામ માહિતી નીચે દર્શાવેલી છે:
પોસ્ટ
- એપ્રેન્ટીસ
ટ્રેડ : ખાલી જગ્યાઓ
૧.બુક બાઈન્ડર 06
૨.ઓફસેટ મશીન માઈન્ડર 06
૩.ડેેસ્ક ટોપ પબ્લિસિંગ ઓપરેટર 01
૪.કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ 01
આસિસ્ટન્ટ (કોપા)
૫.પ્લેટ મેકર (લીથોગ્રાફિક) 01
૬.જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ 05
શૈક્ષણિક લાયકાત
ભરતી ૧ .. ધોરણ ૮ પાસ
ભરતી ૨..ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)
ભરતી ૩ .. આઈ.ટી.આઈ પાસ(ડી.ટી.પી.ઓ)
ભરતી ૪ .. આઈ.ટી.આઈ પાસ (કોપા)
ભરતી ૫ .. ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)
ભરતી ૬..બેચલર ઓફ આર્ટસ/કોમર્સ
વય મર્યાદા:- 14 થી 25 વર્ષ
ફોર્મ પ્રોસેસ:- ઓફલાઈન
છેલ્લી તારીખ:- 01/10/2024
અરજી કરવાનું સ્થળ:- વ્યવસ્થાપક શ્રી, સરકારી ફોટો લીથો પ્રેસ, દૂધેશ્વર રોડ ,અમદાવાદ.
અગત્યની નોંધ:-
૧.બુક બાઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
૨.ઉમેદવારોને જન્મ તારીખ નો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની ઝેરોક્ષ કોપી તે તારીખ 1 4 2024 ના રોજ વ્યવસ્થાપક શ્રી, સરકારી ફોટો લીથો પ્રેસ, દૂધેશ્વર રોડ ,અમદાવાદ મળી રહે તેમ અરજી કરવાની રહેશે.
૩.મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
૪.આ તાલીમનો સમયગાળો અને સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 રહેશે..
Important Links
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |