JNV 10 pass bharti : જવાહર નવોદય વિદ્યાલય ભરતી 2024 - Amreli update

JNV 10 pass bharti : જવાહર નવોદય વિદ્યાલય ભરતી 2024

Jawahar navodaya vidyalay Recruiment 2024 : ગુજરાત સરકારે દરેક રાજ્યમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ભરતી બહાર પાડેલી છે. જો તમે નોકરીની શોધમાં હોય તો આ ભરતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. ધોરણ 10 પાસ કરેલું હશે તે ઉમેદવારો માટે જવાહર નવોદય વિદ્યાલયમાં મેટરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. ફક્ત વોક ઈન ઈન્ટરવ્યૂ  દ્વારા જ પસંદગી કરવામાં આવશે.

યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આમ ભરતીના ફોર્મ ભરી શકે છે .જેના માટેની વિગતો નીચે દર્શાવેલી છે.જેવી કે, શૈક્ષણિક લાયકાત ,નોકરી નો પ્રકાર, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, નોકરી નું સ્થળ, સરનામું, ઇન્ટરવ્યૂ ની તારીખ ,વગેરે.

Jawahar navodaya vidyalay Recruiment 2024

સંસ્થાનું નામ જવાહર નવોદય વિદ્યાલય – અમદાવાદ
પોસ્ટનું નામ મેટ્રોન
કુલ જગ્યા 07
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી પ્રક્રિયા વોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખ 8 ઓક્ટોબર 2024

જવાહર નવોદય વિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો

  • JNV અમદાવાદ : જગ્યા 2
  • JNV ખેડા : જગ્યા 2
  • JNV મહેસાણા : જગ્યા 3

શૈક્ષણિક લાયકાત

  • ભરતી માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર ૩૫ થી ૫૫ વર્ષ  વચ્ચે હોવી જોઈએ.વિધવા મહિલાઓ, પરિણીત મહિલાઓ અને ડિવોર્સી પણ આ ભરતીમાં ભાગ લઈ શકે છે.

વોક ઈન ઇન્ટવ્યૂ સ્થળ

પીએમ શ્રી સ્કૂલજવાહર નવોદય વિદ્યાલય, હાથીજણ સર્કલ, લાલગેબી આશ્રમ નજીક, હાથીજણ ગામતા. વટવા, જી. અમદાવાદ

  • વોક ઈન ઇન્ટવ્યૂ તારીખ & સમય
  • તારીખ – 8 ઓક્ટોબર,2024
  • સમય – 11: 00 સવારે

સત્તાવાર જાહેરાત વાંચો : અહી ક્લિક કરો

નોંધઃ આ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોએ વોક ઇન્ટરવ્યૂ ના દિવસે સમયસર તારીખ અને સમયે હાજર રહેવું.પોતાની સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને અનુભવના પ્રમાણપત્રો લઈને આવવા.

Leave a Comment