કેટલાક લોકો ઉંમર કેલ્ક્યુલેશનમાં ભૂલો કરતા જોવા મળે છે.તેઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.કેટલાક એવા સમય કે પ્રસંગો હોય છે તેમાં બે ચોક્કસ તારીખો વચ્ચેની ઉંમર નક્કી કરવાની જરૂર પડતી હોય છે.આ એપ્લિકેશનની મદદથી વર્ષ, મહિનો ,જન્મ તારીખ અને દિવસો તરત જ પ્રાપ્ત થઈ શકે છે.બે તારીખો વચ્ચે વીતી ગયેલા સમયને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે.ત્યારે આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.
જન્મ તારીખ નાખો અને ઉંમર ગણો
પોસ્ટ નામ | જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો |
સુવિધા | ઓનલાઈન |
આ એપ્લિકેશનનું નામ Age calculator છે. જે ઓનલાઇન મળી રહે છે. તેના દ્વારા ઉંમર નક્કી કરી શકાય છે. આ એપ્લિકેશનમાં ફક્ત તમારી જન્મ તારીખ અને વર્તમાન તારીખ દાખલ કરવાથી હાલની તમારી ઉંમર ,વર્ષ ,મહિનાઓ અને દિવસો તરત જ મળી જશે.
Age Calculator 2024
આ Age Calculator એપ્લિકેશન એ ઈન્ટરનેટ ઉપર એક સુલભ એપ્લિકેશન છે. એની મદદથી વ્યક્તિની જન્મ તારીખ અને વર્તમાન તારીખના આધારે ઝડપી ઉંમર શોધી શકાય છે. આ એપ્લિકેશન બે ચોક્કસ તારીખો વચ્ચેનો સમયગાળો પ્રદાન કરે છે. જુદા જુદા સમયે અંતરાલોને ધ્યાનમાં રાખીને વર્ષો, મહિનાઓ અને દિવસોના આધારે ઉંમર રજૂ કરે છે. Age Calculator દ્વારા મળતા પરિણામો સમય જોન દ્વારા અપ્રભાવિત થતા રહે છે. મળતું પરિણામ સમય રેખામાં અસમાનતા છતું કરે છે .આ એપ્લિકેશન સાર્વત્રિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે.અને તમામ વ્યક્તિઓ તેનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે તે સ્થાપિત્ વય ઉપર આધારિત હોય છે.
ઉંમર ગણતરી ઓનલાઇન
વપરાશ કતાઁઓ આ ઓનલાઇન એપ્લિકેશન સુવિધા નો ઉપયોગ કરીને બે ચોક્કસ તારીખો વચ્ચેનો સમયગાળો નક્કી કરવાની ક્ષમતા નો લાભ મેળવી શકે છે.
- વર્ષ, મહિના, દિવસો
- મહિના, દિવસો
- અઠવાડિયા, દિવસો
- કુલ દિવસો
- કુલ કલાક
- કુલ મિનીટ
- કુલ સેકન્ડ
આ Age Calculator ની મદદ થી તમારી ઉંમર શોધો. તેની મદદથી તમને ચોક્કસ સમયે તમારી ઉંમર નક્કી કરીને આપે છે. જેમ કે, તમારું ધોરણ- 12 એ 2013 વર્ષમાં પૂરું થયું. તેમાં તમારી જન્મ તારીખ અને વર્તમાન તારીખ દાખલ કરીને નક્કી ઉંમર મેળવી શકાશે.
જન્મ તારીખ નાખો અને ઉંમર કેટલી થઇ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહીં ક્લીક કરો |