Amreli Update: ખોડીયાર,વડીયા અને ખાતરવડી ડેમ થયા ઓવર ફલો - Amreli update

Amreli Update: ખોડીયાર,વડીયા અને ખાતરવડી ડેમ થયા ઓવર ફલો

Amreli Update: નમસ્કાર અમરેલી જિલ્લાના વરસાદમાં નવા રાઉન્ડમાં દરેક જિલ્લામાં અત્યારે હાલમાં વરસાદ છે તેમજ અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ પડી ગયો છે. જેમાંથી ખોડીયાર,વડીયા અને ધાતરવડી ડેમ છે. તે ઓવરફ્લો થયા છે. જેથી રહેવાસી લોકો હોય છે. તેને સાવચેત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં કુલ 44 નાની સિંચાઇ યોજના માંથી 11 ઓવર ફ્લો થયા છે. જેમાં ખેડૂતો ખુશી જોવા મળી રહી છે. તો બીજી દિવસે પણ જિલ્લામાં મેઘરાજ યથાવત ચાલુ રહ્યો હતો.

ચાલુ ચોમાસા દરમિયાન ધારીના નજીકમાં આવેલ ખોડીયાર ડેમ પણ એક વખત ઓવરફ્લો થયો હતો. જેમાં વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં અડધાથી પાંચ ઇંચ સુધીનો મેઘરાજ યથાવત જેમાં ખોડીયાર સાથે વડીયા સહિતના તમામ ડેમ ઓવરફ્લો થયા હતા. જેથી અમરેલી જિલ્લામાં 24 કલાકમાં એક ઈંચથી લઈને પાંચ ઇંચ સુધીનો મેઘમહેર આવ્યો હતો. 

2024 ઓગસ્ટ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો છે જેમાં ગુજરાતના તમામ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદ વડોદરા, રાજકોટ અને કચ્છમાં માત્ર ચાર દિવસમાં જ 25% જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના માહોલને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ ટીમ અને જિલ્લા કલેકટર સહિતની તમામ દેખરેખ રાખી લોકોને યોગ્ય સ્થળાંતર કરવા માટે માહિતી આપી હતી.

Amreli latest update,Amreli times,Amreli Khabar

Leave a Comment