Amreli Update: ગ્રામીણ મહિલાઓને સ્વસહાય જૂથ દ્વારા આત્મનિર્ભર બને અને લખપતિ બનાવવા માટે કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આ જીવકામ અંતર્ગત અમરેલી આ કાર્યક્રમ યોજાયો હતો.
Amreli Lakhpati Didi yojana,અમરેલી જિલ્લામાં ગ્રામ વિકાસ અને એજન્સી નિયામક જાડેજા અને સ્વ સહાયક જૂથોની આશરે 250 જેટલી મહિલાઓએ વડાપ્રધાનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં લખપતિ દીધી અભિયાન અંતર્ગત સફળતા મેળવનાર સખી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સન્માનિત કરવામાં આવ્યા તેમજ અમરેલી જિલ્લાના જુદા જુદા ૩૭ તાલુકાના જૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ , સીસી લોન, રિસોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ સહિત વિવિધ સહાય અંતર્ગત રૂ. 53,70,000ની રકમનો ચેક આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શરૂઆતમાં અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સ્વસહાય જૂથ માટે કાર્યરત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
અમરેલી જિલ્લાના આસપાસ ગામની દરરોજની ખબર મેળવવા માટે નીચે whatsapp ગ્રુપ ની લિંક આપેલ છે તે ગ્રુપ જોઈન્ટ કરી લો.