Bank of baroda personal loan : હાલના સમયમાં માણસોની જરૂરિયાત ખૂબ જ વધી રહી છે.તેના કારણે લોકો લોન લેવી આવશ્યક સમજી રહ્યા છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. bank of baroda દ્વારા પર્સનલ લોન આપવામાં આવે છે જે એકદમ ખૂબ જ ઓછા દરની હોય છે. તેથી ગરીબ વ્યક્તિઓ તથા ઓછા પગાર વાળા વ્યક્તિઓ આ લોનનો લાભ લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. લોન માટેની તમામ માહિતી નીચે દર્શાવેલી છે.
Bank of baroda aadhar card personal loan,બેંક ઓફ બરોડામાં આધાર કાર્ડ દ્વારા તમે પર્સનલ લોન મેળવી શકો છો .જેની રકમ રૂપિયા 50,000 થી 10 લાખ સુધીની છે. લોન માટેની તમામ માહિતી આપેલી છે તે વાંચો. જેવી કે, વ્યાજ દર, આવક, પાત્રતા માપદંડ ની સંપૂર્ણ માહિતી,મહત્વના પગલાં મંજૂરી અને વિતરણ, જરૂરી દસ્તાવેજો, વગેરે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન
દોસ્તો જો તમે વ્યક્તિગત લોન લેવા માંગતા હોય તો બેન્ક ઓફ બરોડા માંથી પર્સનલ લોન મેળવી શકો છો.પરંતુ તેના માટે તમારું બેંક ખાતુ bank of baroda માં હોવું જરૂરી છે.તમારું આધાર કાર્ડ તથા બેંક ખાતુ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ.તો જ તમે આસાનીથી OTP મેળવી શકશો અને લોનની રકમ પ્રાપ્ત કરી શકશો.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન માહિતી
Bank of baroda aadhar card loan details ,બેંક ઓફ બરોડા એ નોકરી કરતા તથા સ્વરોજગાર ધરાવતા તમામ વ્યક્તિઓને પર્સનલ લોન આપે છે. આ લોન માટેની અરજી પ્રક્રિયા સરળ છે. તથા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ લોનની રકમ ઝડપથી આપી દેવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ઓળખ પુરાવો
- આવકનો પુરાવો
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
બેંક ઓફ બરોડા પર્સનલ લોન મંજૂરી અને વિતરણ
જો તમે અંદર દર્શાવેલા તમામ માપદંડો ને પાત્ર હોય તો તમારી લોન મંજૂર કરવામાં આવશે. આ મળવા પાત્ર લોન ની રકમ બે થી ત્રણ દિવસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા
1.ઉંમર: અરજદારની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
2.આવક: અરજી કરનાર પાસે આવકનો સારો સ્ત્રોત હોવો જોઈએ.નોકરી કરતા વ્યક્તિઓ માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા 15,000 હોવી જોઈએ અને સ્વરોજગાર ધરાવતા માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા 25,000 હોવી જોઈએ.
3.ક્રેડિટ સ્કોર: અરજી કરનાર વ્યક્તિ નો ક્રેડિટ સ્કોર 750 થી વધારે હોવો જોઈએ.
4.લોનની રકમ: રુ 50,000 થી 10 લાખ સુધીની લોન ની રકમ મળવા પાત્ર છે.
5.વ્યાજ દર: આ લોન નો વાર્ષિક વ્યાજ દર 10% થી 16% ની વચ્ચે હોય છે.
6.ચુકવણીની મુદત: આ લોન માટે ની ચુકવણીની મુદત 12-48 મહિના (4 વર્ષ) ની વચ્ચે હોઈ શકે છે.
How to apply online અરજી કેવી રીતે કરવી?
- bob personal loan apply
- આ લોનની અરજી કરવા માટે,ઓફીશીયલ વેબસાઇટ https://www.bankofbaroda.in પર જવું જોઈએ.
- ઓફીશીયલ વેબસાઇટ પર “લોન” વિકલ્પ મળશે, તેને ક્લિક કરો.
- તે પછી “પર્સનલ લોન” વિકલ્પ પર ક્લિક કરો, અને બાદમાં “બેંક ઓફ બરોડા પર્સનલ લોન” પર ક્લિક કરો.
- ત્યારબાદ “કેલ્ક્યુલેટર” વિકલ્પ પર ક્લિક કરો, પછી “હમણાં ગણવા” વિકલ્પ પર ક્લિક કરો.
- આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને લોન રકમ પસંદ કરો.
- તેમાં “ઑનલાઇન અરજી” વિકલ્પ પર ક્લિક કરો.
- આ વ્યક્તિગત લોન અરજી માટે ફોર્મ તમારા સામે જ ખુલશે.
- અંતે “અંતિમ સબમિટ” વિકલ્પ પર ક્લિક કરો.