Amreli Update: ખોડીયાર,વડીયા અને ખાતરવડી ડેમ થયા ઓવર ફલો
Amreli Update: નમસ્કાર અમરેલી જિલ્લાના વરસાદમાં નવા રાઉન્ડમાં દરેક જિલ્લામાં અત્યારે હાલમાં વરસાદ છે તેમજ અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ પડી ગયો છે. જેમાંથી ખોડીયાર,વડીયા અને ધાતરવડી ડેમ છે. તે ઓવરફ્લો થયા છે. જેથી રહેવાસી લોકો હોય છે. તેને સાવચેત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લામાં કુલ 44 નાની સિંચાઇ યોજના માંથી 11 ઓવર ફ્લો થયા … Read more