GSRTC Booking App : for GSRTC Bus Live Location, હવે ઘરે બેઠા કરો ST બસ નું બુકીંગ, જુઓ સંપૂર્ણ વિગત.
ગુજરાત રાજ્યમાં રોડ પરિવહન સેવા GSRTC ST દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો તમારે બસ સ્ટેશનમાં જઈને બસની રાહ ના જોવી હોય તો તમે ઘરે બેઠા સરળતાથી GSRTC એપ્લિકેશન પરથી બસનું ઓનલાઈન બુકિંગ કરી શકો છો .બુકિંગ કરેલી બસનો લોકેશન જાણવા માટે GSRTC બસ લાઈવ લોકેશનથી પણ તમે ટ્રેક કરી શકો છો.
પોતાના સ્થળેથી તથા ઘરેથી GSRTC Live Bus Tracking app દ્વારા બસના સમયપત્રક ને સરળતાથી એક્સેસ કરી શકો અને નવી ટિકિટો ખરીદી શકો છો. આ નવી એપ્લિકેશન ગુજરાત સરકાર દ્વારા લોંચ કરવામાં આવી છે. જેમાં બસોનો વાસ્તવિક સમય સ્થાન જોઈ શકાય છે. અને તમામ મુસાફરો માટે મૂલ્યવાન સાધન બની શકે છે. તો ઝડપથી આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
GSRTC Booking App
- પોસ્ટનું નામ : GSRTC Booking App
- પોસ્ટ કેટેગરી : Application
GSRTC બસનું લાઈવ લોકેશન
હવે સરળતાથી GSRTC ST બસનો લાઈવ લોકેશન ટ્રેનોની જેમ તમે ટ્રેક કરી શકો છો. જો બસ ડેપો માંથી નીકળી ગઈ હોય તો તેના લાઈવ લોકેશનને ટ્રેક કર્યા પછી બસ જે ડેપોમાં જાય ત્યાંથી પણ તમે બસ ટિકિટ ઓનલાઇન બુકિંગ કરી શકો છો. આ એપ્લિકેશનમાં ટિકિટ કેન્સલેશન ,એડવાન્સ બુકિંગ તથા બસ શિડયુલ માટે નો સાચો ટાઈમ અને માહિતી આપેલી હોય છે. જેના દ્વારા મુસાફરોના કામ ઝડપી બને છે. આ એપ્લિકેશનના માધ્યમથી લાંબી મુસાફરી કરનારા મુસાફરોની ખૂબ જ સારી સેવા અને સુવિધા પૂરી પાડે છે. જે ફક્ત અને ફક્ત તેઓ પોતાના મોબાઈલ દ્વારા જ ટિકિટ કેન્સલેશન અને ટિકિટ રિઝર્વેશન જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ નવી લોન્ચ કરાયેલી એપ્લિકેશનને મુસાફરો દ્વારા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
GSRTC Bus Time Table
તમે સુલભ અને સરળતાથી જે તે બસના સમયપત્રક ને આ Gsrtc booking app જીએસઆરટીસી બુકિંગ એપ દ્વારા એક્સેસ કરી શકો છો અને પોતાના ઘરેથી કે જે તે સ્થળેથી આરામથી ટિકિટ ખરીદી કે કેન્સલ કરાવી શકો છો.
આ એપ્લિકેશન એ યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશન છે. તેના પરથી તમે ગુજરાત બસ ડેપોની તમામ માહિતી મેળવી શકો છો. જેવી કે, બસ ટિકિટ બુક કરાવવી ,બસને સરળતાથી ટ્રેક કરાવી, બસનું સમયપત્રક, બસને કેન્સલ કરાવવી વગેરે .અને તેમાં જે તે બસના નંબરો પણ જોઈ શકો છો તેથી તમે પોતે બુક કરાવેલી બસને ઓળખી શકો છો. આ જીએસઆરટીસી એ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ તેની નજીકના રાજ્યોમાં પણ બસ પરિવહનની સેવાઓ આપે છે.
GSRTC Live Bus Tracking
આજે આ ઝડપી અને ડિજિટલ ટેકનોલોજી ની મદદથી GSRTC Bus Live Location ને ટ્રેક કરવાનો સરળ બની રહ્યું છે .આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો પોતે બુક કરેલી બસને સરળતાથી ટ્રેક કરી શકે છે. અને બસના આગમન નોઅંદાજિત સમય નક્કી કરી શકે છે. તેથી તેઓ બસ પરિવહનનો લાભ લઈ શકે. આ એપ્લિકેશન દ્વારા જીએસઆરટીસી બસોને ઓનલાઈન ટ્રેક કરવા માટે તથા એપ્લિકેશનમાં આપેલા ફીચરની માહિતી નીચે મુજબ દર્શાવેલી છે.
GSRTC Bus Live Location App Feature
૧. સ્ટેશન ઘરેથી કે જે તે સ્થળેથી લાઈવ લોકેશન ટ્રેકિંગ.
૨. એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી બસને પહોંચવામાં લાગતા સમયનો રિયલ ટાઇમ ટ્રેકિંગ.
૩. ડિજિટલ ઉપકરણ દ્વારા ડિજિટલ નકશા પર પ્રદર્શિત બસ ઠેકાણા નો રીયલ ટાઇમ ટ્રેકિંગ.
૪. શું અમને તમારો ETA જણાવવામાં રુચિ છે ? તમે બસ નો સમય પત્રક ચકાસો.
૫. જીએસઆરટીસી સેવાને તમારા પસંદગીના વિકલ્પ તરીકે ચિહ્નિત કરવાની ખાતરી કરો
૬. GSRTC બસો માટેનો રીઅલ-ટાઇમના ટ્રેકિંગનું મહત્વ
૭. GSRTC ના મૂળનું બસ સ્ટેન્ડ
૮. તમે નવી બસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે GSRTC બસોના લાઇવ લોકેશનને ટ્રૅક કરો.
૯. આ GSRTC મારી બસના સ્થાન પર નજર રાખવાની ક્ષમતા ધરાવે છે.
૧૦. ચોક્કસ બસ નંબરનો ઉપયોગ કરીને તમારી GSRTC બસ શોધો.
૧૧. તમારી GSRTC બસનું PNR સ્ટેટસ ટ્રૅક કરીને તેનું વર્તમાન સ્થાન ચકાસી શકો છો.
૧૨.સરળ ટ્રેકિંગ માટે GSRTC બસોના રીઅલ-ટાઇમ સ્થાનનું મેપિંગ સરળતાથી જોઈ શકો છો.
૧૩. શું જીએસઆરટીસીની મારી બસ હજુ સુધી તેના ગંતવ્ય પર આવી છે કે નહીં?
Important links
Gsrtc Booking App Download | Click here |
Home page | Click here |