Laptop Sahay Yojana Gujarat 2024 online Apply : લેપટોપ સહાય યોજના - Amreli update

Laptop Sahay Yojana Gujarat 2024 online Apply : લેપટોપ સહાય યોજના

ગુજરાત રાજ્યમાં છૂટક મજૂરી કરતા પરિવારના સભ્યો તથા શ્રમયોગી ના બાળકો અભ્યાસથી વંચિત રહેતા હોય છે. તો તેઓ પૂરેપૂરો શિક્ષણનો લાભ લઈ શકે અને તેમનું શિક્ષણ સુધારીને ભવિષ્યમાં સારો રોજગાર મેળવીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારી શકે તે માટે સરકારે આ laptop Sahay Yojana Gujarat લેપટોપ ખરીદ સહાય યોજના ની સ્કીમ બહાર પાડેલી છે . આ યોજનાનું અરજી ફોર્મ કઈ રીતે ભરવું અને તેનો બીજો લાભ કઈ રીતે મેળવવો? તેની માહિતી નીચે દર્શાવેલી છે.

Laptop Sahay Yojana Gujarat 2024 online Apply

યોજનાનું નામ લેપટોપ ખરીદ સહાય યોજના 2024 ! Laptop Sahay SchemeGujarat 2024 online Apply
વિભાગનું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
યોજનાનો હેતુ શ્રમયોગી બાળકોને ઓનલાઈન શિક્ષણ પ્રોત્સાહન મળે તથા અભ્યાસ માટે કરવામાં આવતો આર્થિક ભાર ઘટે એ માટે
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન mode
અધિકૃત સાઇટ https://sanman.gujarat.gov.in/

લેપટોપ ખરીદ સહાય યોજના 2024 શરતો

  • જે વિદ્યાર્થી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પાસ થયા હોય તથા 70% થી વધારે પર્સન્ટાઈલ મેળવ્યા હોય તેવો ને આ સહાય મળી શકે છે .
  • જે વિદ્યાર્થી ડિઝાઇનિંગ તથા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા માંગે છે તેમને લેપટોપની કિંમત મર્યાદા રૂપિયા 50,000/- ધ્યાને લઈ તેના 505 રકમ અથવા રૂપિયા 25,000/- આ બેમાંથી જે ઓછા નાણાં હશે તે આપવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાતમાં આવેલા સંસ્થા કે કારખાના કે મિલમાં કામ કરતા હોય તો તેઓ લાસ્ટ એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરીમાં ભરતા હોય તો તેમના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.
  • વિદ્યાર્થીએ પોતાના પર જ લેપટોપ ખરીદેલ હોવું જોઈએ.
  • જે વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટે પ્રવેશ લીધેલો હશે તો તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જે ચાલુ વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય તે જ વર્ષમાં લેપટોપ ખરીદેલ હોય તથા ખરીદ કર્યા પછી છ માસમાં અરજી કરવાની રહેશે. 

લેપટોપ સહાય યોજના ગુજરાત 2024 માટે ઓનલાઇન અરજી કરવાની રીત

આ સહાય માટે અરજી કરવા માટે નીચે દર્શાવેલ લિંક ખોલો અને તેના માટેના નીચેના પગલાં અનુસરો.

  • અધિકૃત સાઇટની મુલાકાત લો એટલે કે https://sanman.gujarat.gov.in/
  • તેમાં આપેલ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ ઉપર ક્લિક કરો
  • લેપટોપ ખરીદ સહાય યોજના શોધો અને પછી નવા યુસર્સ ઓપ્શન પર ક્લિક કરો.
  • ઓનલાઇન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી તે યોજનામાં આપેલા ડોક્યુમેન્ટસ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અથવા તે અરજીમાં આપેલી કચેરી ખાતે રજુ કરવાના રહેશે. 
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની રસીદ લો.

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા અહી ક્લિક કરો

FAQ પ્રશ્નો

લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત ઓફિસિયલ વેબસાઇટ શું છે ?

  • લેપટોપ ખરીદવા માટે https://sanman.gujarat.gov.in

લેપટોપ ખરીદ યોજના 2024 માં કઈ રીતે અરજી કરવાની રહેશે? 

  • આ યોજનાના ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે

Leave a Comment