Battery pump sahay yojana - Amreli update

પાવર સંચાલિત પંપ સહાય યોજના 2024 : જેમા તમને રૂ 4,500 સુધીની પર સહાય મળશે

Battery Operated Spray Pump Sahay Yojana : ભારત સરકારે દેશના તાત સમાન ખેડૂતો માટે ખૂબ જ મદદ લગતી યોજનાઓ બહાર પાડેલી છે .જેમાં એક પાવર સંચાલિત પંપ સહાય યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં ખેડૂતોને ખેતરમાં દવા છાંટવા માટેના પંપની સહાય આપવામાં આવે છે. આ પંપ એ બેટરીથી ચાલતા પંપ હોય છે. જેને ચાર્જિંગ … Read more