bsnl recharge plan gujarat - Amreli update

ફક્ત 7 રૂપિયામાં મેળવો ઝડપી ઇન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ તથા તેની વેલીડીટી અને ફાયદા જાણો.

BSNL કંપની દ્વારા નવા નવા પ્લાનો બહાર પાડવામાં આવે છે. વાસ્તવમાં, આ BSNL સરકારી કંપની દ્વારા વપરાશ કરતાઓ માટે ઝડપી ઇન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ airtel, jio, vodafone દ્વારા ડેટા પેક અને બેલેન્સ ની કિંમતો વધારવામાં આવી રહી છે. જે BSNL કાર્ડ યુઝર આ BSNL કાર્ડ બંધ કરતા પહેલા અમુક … Read more