Mysy yojana 2024 - Amreli update

MYSY Yojana 2024 : મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના | 2 લાખ સુધીની સહાય

Mukhyamantri Yuva Svavlamban Yojna 2024, ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી યોજના બહાર પાડી છે. જે યોજનાનું નામ MYSY ( મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂપિયા 10,000 થી 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે. MYSY Yojana 2024: … Read more