Gujarat Police bharti 2025માં 15000થી વધુ જગ્યા પર ભરતી કરાશે
Gujarat Police bharti 2025 : આ રાજ્યના જે ઉમેદવારો પોલીસ વર્ગની નોકરીઓ મેળવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહેલા છે. તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.અહીં જેની તમામ માહિતી આપેલી છે.ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અને ગુજરાત પોલીસ દળમાં જોડાવા માગતા યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વના રાજ્ય … Read more