ભારત સરકારે મહિલાઓને ઉજ્વલા યોજના હેઠળ મફત એલપીજી ગેસ સિલિન્ડર આપવાના કામ હાથ ધર્યું છે. જેમાં 12 સિલિન્ડર ઉપર સબસીડી આપવામાં આવે છે. ઉજ્વલા યોજના હેઠળ દરેક એલપીજી ગેસ સિલિન્ડર ધારકોને દર મહિને સિલિન્ડર પર સબસીડી કપાય છે. અને બાકીના પૈસા ભરવાના હોય છે. જો તમે પણ આ યોજના હેઠળ ગેસ મેળવવા માંગો છો અને સબસીડી સબસીડી મેળવવા તથા સબસીડી ચેક કરવા માંગો છો તો તે અંગેની માહિતી અહીં જણાવેલી છે તે ધ્યાનપૂર્વક વાંચો.
ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેર ક્ષેત્રમાં રહેલા લાભાર્થીઓને આ યોજના દ્વારા સબસીડી નો લાભ આપવામાં આવે અને ગેસ સિલિન્ડર ઉપર સબસીડી આપવામાં આવે છે .જે લોકો પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરી રહ્યા છે તેઓને સબસીડી ની રકમ મફત આપવામાં આવે છે.
ગેસ સબસિડી ચેક કેવી રીતે કરવી
- આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર કનેક્શન મેળવવા માટે દેશની તમામ મહિલાઓને ગેસ સબસીડી આપવામાં આવે છે.
- એક વર્ષમાં 12 સિલિન્ડર ઉપર સબસીડી નો લાભ આપવામાં આવે છે જે ફક્ત મહિલાઓને જ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે જો તમે આ યોજના હેઠળ એલપીજી ગેસ કનેક્શન લઈને અરજી કરીને યોજનાઓ લાભ ઉઠાવી શકો છો.
ગેસ સબસિડી માટે જરૂરી પાત્રતાઓ
આ યોજના દ્વારા મળતી સબસીડી નો લાભ મેળવવા માટે પાત્રતાઓ નીચે મુજબ દર્શાવેલી છે:
- બીપીએલ કાર્ડ ધરાવતી મહિલા ઉમેદવારને આ યોજનાનો લાભ મળી રહે છે.
- માત્ર મહિલાઓને સિલિન્ડર માટેની અરજી માટે પાત્ર ગણવામાં આવશે .
- આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને જ આ યોજનામાં માત્ર ગણવામાં આવશે.
- લાભાર્થી મહિલાનો બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લીંક હોવું જોઈએ અને પરિવારના આવા દર વર્ષે વધતી હોવી જોઈએ.
ગેસ સબસીડી ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા
- સબસીડી ચેક કરવા માટે સૌથી પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનો રહેશે.
- ત્યાં હોમપેજ માં તમે જે સિલિન્ડરનો ઉપયોગ કરો છો તે એજન્સી નું નામ ચેક કરવાનું રહેશે.
- વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકમાં ક્યાં સિલેન્ડર એજન્સી પર જોઈને માહિતી મેળવી શકો છો.
- ઘણીવાર આ ઓનલાઈન પ્રક્રિયા સફળ માનવામાં આવતી નથી તો તે પછી ઓફિશિયલ વેબસાઈટ ઉપર સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરીને પણ ચેક કરી શકો છો.
Yas
API hoy to su karvu?
gas subsidy ketla samayma male?