SBI RD Yojana : 20,000 રૂપિયા રોકાણ કરીને મેળવો રૂપિયા 14,19,818, જાણો આ SBIના સરસ પ્લાન વિશે. - Amreli update

SBI RD Yojana : 20,000 રૂપિયા રોકાણ કરીને મેળવો રૂપિયા 14,19,818, જાણો આ SBIના સરસ પ્લાન વિશે.

SBI RD Yojana: Sbi એ એક યોજના બહાર પાડેલી છે જે નાના રોકાણકારો માટે લાંબા સમયગાળાએ મોટો ફાયદો થઈ શકે છે. State bank of india એ આ ખાસ પ્રકારની યોજના શરૂ કરી છે. જેનું નામ SBI Recurring Deposit (RD) યોજના છે. જેમાં રોકાણ કાર્ય દર મહિને માત્ર રૂપિયા 20,000 રોકાણ કરીને 10 વર્ષની અંદર રૂપિયા 14,19,818 સુધીનો નફો મેળવી શકે છે . આ યોજનાની વિગતે માહિતી જાણી લઈએ.

SBI RD Yojana : શું છે આ યોજના?

દોસ્તો ,આ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની Recurring Deposit (RD) ની યોજના એ ખૂબ જ સરસ યોજના છે. જેમાં નાનું રોકાણ કરીને મોટા રિટર્નનો લાભ મળી રહે છે. દર મહિને નક્કી કરેલ રકમ જમા કરાવી અને તે રકમ ઉપર વ્યાજ મેળવો. RD એ રોકાણ તથા ભવિષ્યના સેવિંગ માટે ખૂબ જ લાભદાયક પ્લાન છે. જે નાનો રોકાણ તથા બચત એક મોટું ભવિષ્ય ઘડવા માટે મદદરૂપ બની શકે છે.

કેવી રીતે મેળવો રૂ. 14,19,818?

હવે આ બધું વાંચ્યા પછી એક જ સવાલ પેદા થાય છે કે આટલા બધા પૈસા કે રિટર્ન કેવી રીતે અને કેમ ના મળશે? તો તેના માટે આ માહિતી વાંચજો. જો તમે દર મહિને રૂપિયા 20,000 દસ વર્ષ સુધી એસબીઆઇ આરડીમાં જમા કરો તો 6.75% વ્યાજ દરથી તમને દસ વર્ષ સુધી રૂપિયા 14,19,818 સુધીનો રિટર્ન મેળવી શકો છો .એસબીઆઇ આરડી ના હાલમાં જે વ્યાજદર આપવામાં આવે છે તેના પ્રમાણે ગણતરી છે જેનાથી વધારે નફો મેળવી શકાય છે.

SBI RDના ખાસ ફાયદા

આ સ્કીમમાં ખૂબ જ સારી ફાયદાની પણ વાત છે જે નીચે મુજબ તમે વાંચી શકો છો :

1.લવચીકતા: આ સ્કીમમાં તમે દર મહિને તમારી આવક જરૂરિયાત અને બજેટ મુજબ કેટલાય પૈસા જમા કરાવી શકો છો.
2.સુરક્ષા: આ એસબીઆઇ એક ભરોસાપાત્ર અને સરકાર માન્ય બેન્ક છે એટલે તેમાં કરેલું રોકાણ એકદમ સુરક્ષિત રહે છે. કોઈપણ પ્રકારના જોખમ વગર તમારો નફો તમને મળી રહેશે.
3.ટેક્સમાં રાહત: જો આ સ્કીમમાં તમે રોકાણ કરો છો તો તમે ટેક્સમાં પણ છૂટ મેળવી શકો છો જે તમને વધારાની બચત કરાવવામાં મદદ કરે છે.

SBI RD Account કેવી રીતે ખોલાવી શકશો?

SBI bank એસબીઆઇ બેન્કમાં આરડી ખાતુ એકદમ સરળ રીતે ખોલાવી શકાય છે. તેના માટે તમારે તમારી નજીકના કોઈપણ SBI ની બ્રાન્ચમાં જઈને પણ ખોલાવી શકો છો તથા sbi ની વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ખાતુ પણ ખોલાવી શકો છો.

નક્કી કરો તમારી યાત્રા

જો તમારે અત્યારથી થોડી થોડી બચત કરીને ભવિષ્યમાં લાંબા ગાળે મોટી રકમની બચત કરવી હોય તો આ આરડી યોજના ખૂબ જ સારી યોજના છે . તેમાંથી મળતા વ્યાજ દર ભવિષ્યમાં મોટા ખર્ચાઓ માટે ઉપયોગી થઇ શકે છે.

જો તમે ઈચ્છતા હોય કે તમારે પણ ભવિષ્યમાં નફો કરવો છે તો તમે પણ આ આરડી સ્કીમ નો લાભ લઈ શકો છો અને સારી બચત મેળવી શકો છો.

આ સ્કીમને જાણકારી તમારા કુટુંબીજનોને તથા મિત્રોને પણ જરૂરથી શેર કરવા વિનંતી.

Leave a Comment