bank holidays october 2024 - Amreli update

Bank holiday october : ઓક્ટોબરમાં 15 દિવસ માટે રહેશે બેંક બંધ જોઈલો

bank holidays october 2024 : આવનારા ઓક્ટોબર મહિનામાં ઘણી રાષ્ટ્રીય અને રાજ્યવાર રજાઓ આવવાની છે. આ રજાઓના કારણે સરકારી બેંકો, શેરબજારો, સરકારી કચેરીઓ પણ બંધ રહેશે.આ બેંકમાં રજાઓ જુદી જુદી જગ્યાએ જુદા જુદા દિવસે રહેશે. ઓક્ટોબર મહિનાની રજાઓ માટે તહેવારો અને રાષ્ટ્રીય કાર્યક્રમો બંનેનો સમાવેશ થયેલો છે. તથા આ જ મહિનામાં બે શનિવાર અને ચાર … Read more