બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2024 : Beauty parlour Scheme
Beauty parlour Scheme : ભારત સરકારે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને સ્વરોજગાર મેળવી શકે તેના માટે ઘણી યોજનાઓ બનાવી છે. મહિલાઓને પોતે ચલાવતી હોય તેવા વ્યવસાયમાં પણ નાણાકીય સહાય તથા વ્યવસાય ને લગતી સામગ્રી પણ પ્રદાન કરવામાં આવે છે. જેમાંની એક બ્યુટી પાર્લર કીટ સહાય યોજના છે. આ યોજનાનો હેતુ, કયા કયા લાભો મળશે, કોને … Read more