Gas Subsidy 2024 : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તમારા ખાતામાં રૂ.૩૦૦ જમા થયા જોવો
ભારત સરકારે મહિલાઓને ઉજ્વલા યોજના હેઠળ મફત એલપીજી ગેસ સિલિન્ડર આપવાના કામ હાથ ધર્યું છે. જેમાં 12 સિલિન્ડર ઉપર સબસીડી આપવામાં આવે છે. ઉજ્વલા યોજના હેઠળ દરેક એલપીજી ગેસ સિલિન્ડર ધારકોને દર મહિને સિલિન્ડર પર સબસીડી કપાય છે. અને બાકીના પૈસા ભરવાના હોય છે. જો તમે પણ આ યોજના હેઠળ ગેસ મેળવવા માંગો છો અને … Read more