Gold Prices Today - Amreli update

Gold Prices Today : નવરાત્રીમાં ઘરેણા ખરીદવાનો મોકો, સોનાના ભાવમાં અચાનક કડાકો, જાણો આજના લેટેસ્ટ સોનાના ભાવ

Gold Prices Today : હાલમાં આવી રહેલો નવરાત્રી નો તહેવાર સોનુ ખરીદવા માટે એક સારો મોકો છે. આ દિવસોના તહેવારની સીઝનને લીધે ધ્યાનમાં રાખીને લોકો ઘરેણાની ખરીદી કરતા હોય છે. આ દિવસ ના લીધે છેલ્લા એક અઠવાડિયા થી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ સોનાનો વધતો ભાવ નાગરિકો અને ગૃહિણીઓને મૂંઝવણમાં મૂકી … Read more