Nsp vatsalya sahay - Amreli update

NPS Vatsalya Yojana 2024 : બાળકોનું પેન્શન સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારની yojana

NPS Vatsalya Yojana 2024 : આજના યુગમાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ દરેક માતા-પિતાની જવાબદારી બની રહે છે. બાળકોના ભવિષ્યને નાણાકીય રીતે સક્ષમ બનાવવા માટે એક નવીનતમ યોજના બહાર પાડી છે. જેનું નામ NPS વાત્સલ્ય યોજના છે. જેમાં માતા-પિતા દર વર્ષે રૂ.1000 નુ પ્રારંભિક રોકાણ કરીને પાછળથી બાળકો માટે પેન્શન ફંડ મેળવી શકે છે. NPS … Read more