પીએમ વિશ્વકર્મા યોજના 2024 : Pm Vishwakarma Yojana મેળવો રૂ. ૩ લાખ સુધીની લોન સહાય
Pm Vishwakarma Yojana : ભારત સરકારે વિશ્વકર્મા સમુદાય માટે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ જ છે કે વિશ્વકર્મા સમુદાયની 140 થી વધારે પેટા જાતિઓને સહાય આપવાનો છે. આ યોજનામાં તેઓને ન્યૂનતમ વ્યાજદરે અને વિવિધ સરકારી લાભો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. … Read more