PM Matru Vandana Yojana 2024 : સગર્ભા મહિલાઓને મળશે ₹11000 સુધીની સહાય
PM Matru Vandana Yojana 2024 ; ભારત સરકારે મહિલાઓ માટે સારી એવી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં તેમની એક યોજનાનું નામ પીએમ માતૃ વંદના યોજના છે . આ યોજનામાં આર્થિક રીતે વંચિત હોય તેવી સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવે છે. ભારતમાં આ Department of Women and Child Development યોજના આખા દેશની મહિલાઓને મદદ કરવા માટે … Read more