Vivo v29 price - Amreli update

Vivo એ નવો સ્માર્ટફોન Vivo V29 5G લોન્ચ કર્યો, જેમાં 4600mAhની બેટરી અને 80Wની ફ્લેશ ચાર્જિંગ સુવિધાવાળો 

માર્કેટમાં રોજ નવા અપડેટ્સ અને નવા ફીચર સાથે નવા મોબાઈલ ફોન લોન્ચ થતા રહે છે . તેમાં સામેલ એક Vivo કંપની પણ છે. આ Vivo કંપનીએ હાલમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન નું નામ Vivo V29 5G Smartphone છે. તે એક પ્રીમિયમ સ્માર્ટફોન છે. જેમા પોતાના અદ્ભુત ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇનથી લોકોને … Read more