દોસ્તો ,વીવો કંપની પોતાની અવનવી અને આકર્ષક ટેકનોલોજી ની સાથે માર્કેટમાં નવા નવા સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. હાલમાં આ કંપની એક નવો મોબાઈલ ફોન લોન્ચ કરી રહ્યું છે. જેનું નામ Vivo Flip Smartphone વીમો ફ્લિપ સ્માર્ટફોન છે. આ મોબાઇલની ડિઝાઇન ફીચર્સમાં પણ અલગ છે. આ સ્માર્ટફોનને તમે 360 ડિગ્રીમાં ફોલ્ડ કરી શકો છો અને નવા ફીચર્સ જોઈ શકો છો.
Vivo Flip Smartphone display ડિસ્પ્લે :
સ્માર્ટ ફોનની ડિસ્પ્લે ખુબજ સ્મુધ અને પ્રભાવિત છે. આ સ્માર્ટ ફોનમાં 6.74 ઇંચની AMOLED ની સ્ક્રીન આવેલી છે. જેમાં 120 Hz રિફ્રેશમેન્ટ રેટ આવે છે. તે આ 1080 × 2520 રીઝલ્ટ ની ડિસ્પ્લે વિડિયો અને રમતોને ખૂબ જ સહેલું બનાવે છે.
Vivo Flip Smartphone camera કેમેરા :
વિવો કંપની તેના સ્માર્ટ ફોનના કેમેરામાં આકર્ષે કે ક્વોલિટી તૈયાર કરે છે. આ ફોનમાં 355 MP કેમેરા સાથે 20 MP નો સેકન્ડરી કેમેરો આવેલો હોય છે. ફોટોગ્રાફીના શોખીન માણસો માટે આ કેમેરા ખુબ જ સરસ અનુભવ આપે છે. સેલ્ફી માટે 50 MP નો ફ્રન્ટ કેમેરો હોય છે . જેને લાઈવ ફોટો અને વિડીયો માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.
Vivo Flip Smartphone battery બેટરી :
આ સ્માર્ટ ફોન બેટરી દ્રષ્ટિએ પણ ખૂબ જ શક્તિશાળી છે .આ મોબાઇલ ફોનમાં 7000 mAh ની બેટરી આવે છે. જેનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો. આમાં 100W સુધીનું ચાર્જિંગ આવે છે. તેના લીધે તમે તમારા મોબાઇલ ફોનની બેટરી ઝડપથી ચાર્જ કરી શકશો અને ફરીથી મોબાઈલ નો ઉપયોગ કરી શકશો.
Vivo Flip Smartphone memory મેમરી :
મોબાઈલ ફોનમાં વધારે સ્ટોરેજ હોય તો જ ફોન વાપરવાની મજા આવે છે. તેની વિવો કંપની આ ફોનમાં ખૂબ જ સારી એવી મેમરી સ્ટોરેજ આપેલી છે. તેમાં 16GB રેમ અને 256 GB ની સ્ટોરેજ આપેલી છે. જેના લીધે તમે તમારા દરેક સ્ટોરેજ સહેલાઈથી કરી શકો છો અને ફોન હેન્ગ થતો નથી.
Vivo Flip Smartphone launch & price લૉન્ચ અને પ્રાઈસ :
કંપનીએ તાજેતરમાં તો હજુ સુધી આ મોબાઈલ ફોનની લોન્ચિંગ ડેટ કે પ્રાઈઝ વિશે કોઈ જો ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ આ સ્માર્ટફોન 2025 ની શરૂઆતમાં માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. એવી અટકળો જાણવા મળી છે. તમે આ Vivo 5G Foldable Smartphone ખરીદવા માંગો છો અને તેની રાહ જોઈ રહ્યા છો તો તમને આ સ્માર્ટ ફોન ખૂબ જ પસંદ આવશે અને તમે તેને ખરીદી શકી ને યોગ્ય વપરાશ કરી શકો છો.