MYSY Yojana 2024 : મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના | 2 લાખ સુધીની સહાય

Mukhyamantri Yuva Svavlamban Yojna 2024, ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી યોજના બહાર પાડી છે. જે યોજનાનું નામ MYSY ( મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂપિયા 10,000 થી 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે. MYSY Yojana 2024: … Read more

Ayushman card download : ઘરેબેઠા મિનિટોમાં ઓનલાઈન આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, અને જાણો પ્રોસેસ

Ayushman card download :આ આયુષ્માન કાર્ડ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આર્થિ ક રીતે જરૂરિયાતમદં દર્દીઓને આપવામાં આવે છે. આ કાર્ડધરાવતા દર્દીઓને 10 લાખ સુધીની મફત સારવાર મળી શકે છે.આ કાર્ડ બધી જ હોસ્પિટલોમાં માન્ય છે. તેથી જરૂરતમદં લોકોએ તેને ડાઉનલોડ કરીને રાખવું જોઈએ જેથી તે સકં ટ સમયે કામઆવે. Ayushman Card:આ આયુષ્માનકાર્ડના કારણેદર્દી ઓની સારવાર … Read more

Sardar Patel Awas Yojana Gujarat | ઘર બનાવવા માટે સહાય

Sardar Patel Awas Yojana Gujarat: ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે આ યોજના બહાર પાડવામાં આવે છે.જે યોજનાનુ નામ સરદાર પટેલ આવાસ યોજના છે. આ યોજનામાં ગરીબ પરિવારને પોતાનું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે.જેનુ સંચાલન ગુજરાતના શહેરી વિસ્તારો દ્વારા કરવામાં આવે છે .જેવી કે, ગુજરાત અર્બન … Read more

PM Matru Vandana Yojana 2024 : સગર્ભા મહિલાઓને મળશે ₹11000 સુધીની સહાય

PM Matru Vandana Yojana 2024 ; ભારત સરકારે મહિલાઓ માટે સારી એવી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં તેમની એક યોજનાનું નામ પીએમ માતૃ વંદના યોજના છે . આ યોજનામાં આર્થિક રીતે વંચિત હોય તેવી સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવે છે. ભારતમાં આ Department of Women and Child Development યોજના આખા દેશની મહિલાઓને મદદ કરવા માટે … Read more

GSRTC Booking App : for GSRTC બસ લાઈવ લોકેશન

GSRTC Booking App : for GSRTC Bus Live Location, હવે ઘરે બેઠા કરો ST બસ નું બુકીંગ, જુઓ સંપૂર્ણ વિગત.ગુજરાત રાજ્યમાં રોડ પરિવહન સેવા GSRTC ST દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો તમારે બસ સ્ટેશનમાં જઈને બસની રાહ ના જોવી હોય તો તમે ઘરે બેઠા સરળતાથી GSRTC એપ્લિકેશન પરથી બસનું ઓનલાઈન બુકિંગ કરી શકો છો .બુકિંગ કરેલી … Read more