Ayushman card download :
આ આયુષ્માન કાર્ડ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આર્થિ ક રીતે જરૂરિયાતમદં દર્દીઓને આપવામાં આવે છે. આ કાર્ડ
ધરાવતા દર્દીઓને 10 લાખ સુધીની મફત સારવાર મળી શકે છે.આ કાર્ડ બધી જ હોસ્પિટલોમાં માન્ય છે. તેથી જરૂરતમદં લોકોએ તેને ડાઉનલોડ કરીને રાખવું જોઈએ જેથી તે સકં ટ સમયે કામઆવે.
Ayushman Card:
આ આયુષ્માનકાર્ડના કારણેદર્દી ઓની સારવાર નિ :શુલ્ક થઈ શકેછે. અનેસારુ સ્વાસ્થ્ય મળેવી શકેછે. ગ્રામીણ અનેશહેરી વિ સ્તારમાં વસવાટ કરતા જરૂરિ યાતમદં પરિ વારના સભ્યો ગંભીર બીમારીથી પીડાતા હોય
છે. તેઓે માટે સારવાર કરાવી ખબૂ જ મુશ્કેલી હોય છે. કારણ કે પ્રાઇવટે હોસ્પિટલ ,તેની મોંઘી દવાઓ ,અને સમયસર ઇલાજ ન મળવાના કારણે તેઓ મૃત્યુનો ભોગ બનતા હોય છે. તથે ી સરકારે તમેની ભલાઈ માટે
આ કાર્ડ યોજના બહાર પાડેલી છે.
જો તમેપણ આ યોજનાનો લાભ લેવા માગં તા હોય તો તેની અરજી કરવા માટેની સપં ર્ણૂ વિ ગતો અને માહિ તી નીચેમુજબ આપેલ છે .
આયુષ્માનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટેસૌથી પહેલા તમારા નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો સબંધિંત વિભાગમાં જઈને અરજી કરી શકાય છે. અનેઆ અરજી તમેઓનલાઇન ના માધ્યમથી પણ કરી શકો. ત્યારબાદ આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.આયુષ્માન કાર્ડ એપ્લાય કર્યા પછી તમારા નજીકના કોઈપણ જનસેવા કેન્દ્ર ઉપર તથા ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ આ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
આયુષ્માનકાર્ડના લાભ અંગે માહિતી
1.આ કાર્ડનો લાભ આર્થિક રીતે જરૂરીયાતમદં પરિ વાર ,અનસુચિૂચિત જાતિ અને અનસુચિૂચિત જનજાતિના
પરિ વારના લોકોને આપવામાં આવે છે.
2.કોઈપણ પ્રાઇવટે હોસ્પિટલમાં આ કાર્ડ દ્વારા 10 લાખ રૂપિ યા સુધીની મફત સહાય મળેવી શકેછે.
3.આર્થિ ક રીતે નબળા પરિવારના સભ્યોને ગંભીર બીમારીના ઈલાજ માટે આ કાર્ડ ખબૂ જ યોગ્યરૂપ છે અને
તેઓે માટે વરદાન રૂપ પણ સાબિત થાય છે.
4.આ કાર્ડમાંદર્શા વલે પાત્રતાની અંદર આવતા નાગરિ કોનેઆયષ્ુયમાન કાર્ડ નો લાભ આપવામાંઆવેછે.
આયુષ્માન કાર્ડ બનાવવા માટે પ્રક્રિ યા શુંછે
1.આ કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા કેન્દ્ર સરકારે જારી કરેલા આયુષ્માન ભારતની ઓફિસિયલ વેબસાઈટ https://pmjay.gov.in પર જવાનું રહશે
2.આ વેબ સાઈટની મદદથી તમે અરજી કરી શકો છો અને કાર્ડ મળેવી શકો છો. તથા તમારા નજીકના જનસેવા
કેન્દ્ર પર જઈને આયુષ્કામાન કાર્ડ નું ફોર્મ ભરીને પણ આકાર્ડ મળેવી શકો છો.
3.આ કાર્ડ ની અરજી માટે તમારા તમામપુરાવાની જરૂર પડશે તે પુરાવા હશે તો જ આ કાર્ડ તમે મળેવી
શકશો. આ કાર્ડ મળેવવા માટે પાનકાર્ડ, આધારકાર્ડ તથા અન્ય જરૂરી બધા જ પુરાવા સાથે તમે અરજી ફોર્મ
ભરી શકો છો.
આવી સરળ રીતે ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરીને તમે આયુષ્માન કાર્ડ મળેવી શકો છ. અને 10 લાખ રૂપિ યા સુધીનો કોઈપણ પ્રાઇવટે હોસ્પિટલમાં મફત ઈલાજ અને કરવા તેની સારવાર કરાવી શકો છો.