Vidya lakshmi Yojana 2024 : પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના
vidya lakshmi yojana Education loan : ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે નવી નવી યોજના ઓ બહાર પાડવામાં આવે છે. તેમાની એક યોજના છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના.જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય પરંતુ નાણાકીય અભાવ ના કારણે પુરતો અભ્યાસ કરી શકતા નથી. તેથી આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની … Read more