Staff nurse 1903 Vacancy 2024 gujarat : ગુજરાત સરકારે નર્સિંગમાં અભ્યાસ કરેલા ઉમેદવારો માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક હોસ્પિટલમાં ભરતી કરવાની કામગીરીને હાથ ધરેલી છે. આ સ્ટાફનસૉ માટેની ખાલી જગ્યાઓ 1903 થી પણ વધારે હોઈ શકે છે.આમ ભરતીની તમામ માહિતી અહીં આપેલી છે. staff nurse bharti gujarat જેવી કે ,શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી ,મહત્વની તારીખો ,ખાલી જગ્યાઓ, પગાર ધોરણ ,અરજી કઈ રીતે કરવી વગેરે.
Staff nurse 1903 vacancy 2024 : આ સ્ટાફ નર્સ ની ભરતી ની તારીખ 05 ઓક્ટોબર 2024 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ઓફિસિયલ વેબસાઈટ ઉપર ખાલી જગ્યાઓની મુખ્ય અગત્યની વિગતો જેવી કે ,પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ ,ઉંમર, શૈક્ષણિક લાયકાત ,અનુભવ ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાત ની સામાન્ય જોગવાઇઓ ,ખાલી જગ્યા ના ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગ ની વેબસાઈટ ઉપર દર્શાવેલી છે જે જોવા માટે વિનંતી.