પશુપાલન સહાય યોજના 2024 | Pashu palan shahay yojana | રૂ. 5000ની સહાય જાણો વિગતવાર
Pashu palan shahay yojana 2024 : ભારત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે અનેક કલ્યાણકારી અને લાભદાયી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ઓનલાઈન અરજી સરળતાથી કરી શકે અને સહાય મેળવી શકે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે. હાલમાં પશુઓને ગર્ભધારણ માટે IVF ( ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન) માટે રૂપિયા 5,000 ની સહાય મળી રહે છે. … Read more