BSNL કંપની દ્વારા નવા નવા પ્લાનો બહાર પાડવામાં આવે છે. વાસ્તવમાં, આ BSNL સરકારી કંપની દ્વારા વપરાશ કરતાઓ માટે ઝડપી ઇન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ airtel, jio, vodafone દ્વારા ડેટા પેક અને બેલેન્સ ની કિંમતો વધારવામાં આવી રહી છે. જે BSNL કાર્ડ યુઝર આ BSNL કાર્ડ બંધ કરતા પહેલા અમુક બાબતોને જાણકારી મેળવી લો. આ બીજી કંપનીના પ્લાન વધારાને લીધે વપરાશ કરતાઓ BSNL તરફ આગળ વધી રહ્યા છે. આ કંપની દ્વારા યુઝર્સને 4G ની શ્રેષ્ઠ સેવા આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
BSNL 599 રિચાર્જ પ્લાન
BSNL ના પ્લાન ની વેલીડીટી 84 દિવસની છે.તેમાં સબ્સ્ક્રાઇબર્સને અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMS આપવામાં આવે છે.તથા રોજનો 3GB ડેટા પણ આપવામાં આવે છે.
અંતમાં હિસાબે વપરાશ કરતા એ દરરોજ Rs 7.13 ખર્ચવા પડશે અને તેમાં 4GB ડેટા પણ મળે છે.તેના કારણે આ પ્લાન ખૂબ જ સસ્તો સાબિત થાય છે.
તાજેતરમાં આ પ્લાન ઓછી કિંમતમાં ખૂબ સારો ફાયદો મળી રહેતો હોવાથી યુઝર્સને આ પ્લાન ખૂબ જ પસંદ આવી રહ્યો છે.અને સ્વસંભાળ માટે પણ સારો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.play store ઉપરથી તમે BSNL સેલ્ફ કેર એપ ડાઉનલોડ કરી શકો છો.આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તમારા BSNL નંબરની મદદથી લોગીન કરી શકો છો.અને તે જ નંબર ઉપર તમારા મોબાઇલમાં OTP આવશે.
અહીંથી તમારા મનગમતા રીચાર્જ પ્લાન પણ ખરીદી શકો છો.તેમાં દરેક યોજનાઓ દર્શાવેલી હશે .આ એપ્લિકેશનની મદદથી રિચાર્જ પણ કરી શકાય છે.ભારત સરકાર દ્વારા આ BSNL કંપની ઉપર ઘણું અને સારું કામ કરવામાં આવી રહ્યું છે.ટાટા કંપનીની મદદથી 4G data સેન્ટર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.તેથી BSNL યુઝર્સને ટૂંક સમયમાં ઓછી કિંમતે ખૂબ જ સારું એવું ઇન્ટરનેટ મળી રહેશે.
bsnl recharge plan gujarat,bsnl recharge plan unlimited calls,bsnl recharge plan 84 days,bsnl recharge plan 4g 2024