Tecno Pop 9 5G: શું તમે નવા ફીચર્સ સાથે સસ્તો સ્માર્ટ ફોન ખરીદવા માંગો છો? તો આજે તમને સ્માર્ટફોન વિશે જણાવી દઈએ. હાલમાં દરેક સ્માર્ટ ફોનમાં નવા નવા ફીચર્સ અને તેમના ભાવ ઊંચા થઈ ગયા છે. તો દરેક વ્યક્તિ માેંઘા ફોન કરી શકતું નથી. આ સ્માર્ટફોન તમામ લોકો ખરીદી શકે તેટલી ન્યૂનતમ કિંમતમાં મળવા જઈ રહ્યો છે. આ ફોનમાં એવા કેટલાય ફીચર્સ છે કે જે મોંઘા સ્માર્ટ ફોનની ટક્કર આપે છે.
આ Tecno Pop 9 5G Smartphone ની કિંમત રૂ. 8499 છે. આ સ્માર્ટફોન દેખાવમાં પણ આકર્ષક અને શાનદાર છે. અને અન્ય ફીચર્સો જાણવા માટે નીચેની વિગતો જાણો.
Tecno Pop 9 5G specifications ખાસિયત
આજે તેમના સમયમાં સ્માર્ટફોન ખરીદવો ખૂબ જ મુશ્કેલ ભર્યો છે. કેમ કે માર્કેટમાં ખૂબ જ સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે પરંતુ 5g સ્માર્ટફોનમાં જોઈએ તેવા ફીચર્સ ભાગ્યે જ કોઈ ફોનમાં જોવા મળે છે. પરંતુ આ ફોનની ઓછી કિંમતમાં નવા ફીચર જોવા મળશે. આ ફોનમાં 120 hz સુધીના રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે Mediatek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 4 GB રેમ અને 128 GB સુધીનું સ્ટોરેજ પણ આપેલું છે. અને તેમાં તમે એસડી કાર્ડના માધ્યમથી 8GB સુધીનું સ્ટોરેજ પણ વધારી શકો છો.
Tecno Pop 9 5G Price સ્માર્ટફોનની કિંમત શું છે ?
બીજા ફીચર્સ જાણતા પહેલા આ ફોનની કિંમત વિશે આપને જણાવી દઈએ. આ સ્માર્ટફોન અત્યાર સુધીનો સૌથી ઓછી કિંમતમાં મળતો 5 સ્માર્ટફોન છે. તમે amazon અને flipkart ના માધ્યમથી પણ ઓછી કિંમતમાં ઓનલાઇન ખરીદી કરી શકો છો.અલગ અલગ વેરીએન્ટ પ્રમાણે ફોનની કિંમત નક્કી કરવામાં આવે છે .તેમાં સૌથી ઓછામાં ઓછી કિંમત રૂપિયા 9499 માં મળી રહે છે.
બીજા બેરિયરના સ્માર્ટફોનની વાત કરીએ તો આ બીજા બેરીયર ની કિંમત રૂપિયા 9999 છે .તેમાં 4 GB રેમ અને 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપેલું છે .જે તમે amazon ઉપરથી પણ ખરીદી કરી શકો છો .આ સ્માર્ટ ફોનમાં ત્રણ કલરમાં મળી રહે છે અને 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે જ રૂપિયા 8499 ની કિંમતમાં આ ફોન સરળતા થી મેળવી શકો છો.
Tecno Pop 9 5G કેમેરા અને બેટરી
આ સ્માર્ટ ફોનમાં 5,000 mAh ની બેટરી આપવામાં આવે છે.જે લાંબા સમય સુધી ટકાઉ રહે છે .આ ફોનમાં કેમેરો પણ ખૂબ જ અદભુત ક્વોલિટી સાથે આપવામાં આવે છે .જેમાં 48 MP ડ્યુઅલ કેમેરા સેટ અપ અને ફ્રન્ટ સેલ્ફી કેમેરો 8MP નો આપવામાં આવ્યો છે.
Shyam Rabadiya
Shyam Rabadiya