Vivo Drone Flying Camera Phone - Amreli update

Vivo Drone Flying Camera Phone

vivo કંપની એ પોતાના અવનવા ફીચર્સ અને ડિઝાઇન સાથે જુદી જુદી વેરાઈટીના સ્માર્ટફોન લોન્ચ કરતું રહે છે. પરંતુ હાલના વિવો કંપનીએ એક અલગ જ કોન્સેપ્ટ ધરાવતો સ્માર્ટફોન બનાવ્યું છે. જે ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી શકે છે. જે સ્માર્ટફોનનું નામ (Vivo Drone Flying Camera Phone) વિવો ડ્રોન ફ્લાઈંગ ફોન છે. તે અન્યથી અલગ જ છે. જેનું ઉડતું ડ્રોન કેમેરા ફીચર મુખ્ય આકર્ષણ છે. આ નવા સ્માર્ટફોનની બીજી ખાસિયતો અને તે કેવી રીતે કામ કરે છે તે વિગતવાર જોઈએ.

Vivo Drone Flying Camera

ફોનમાં હાઈ-રેઝોલ્યૂશન સેન્સર સાથેનો કેમેરો સેટઅપ આવે છે.જેના લીધે ઉત્તમ ગુણવત્તા વાળી તસવીરો અને વિડીયો લઈ શકાય છે.આ કેમેરામાં એક કરતાં વધારે લેન્સ આવેલા છે.જેમ કે,પ્રાઈમરી લેન્સ, અલ્ટ્રા-વાઈડ લેન્સ અને ટેલિફોટો લેન્સ.આ કેમેરા સેટ અપના લીધે તમે લેન્ડસ્કેપ શોટ્સ કે ક્લોઝઅપ ફોટોગ્રાફી ઉત્તમ રીતે કરી શકો છો.

ડ્રોન કેમેરા ની મદદ થી તમે પ્રોફેશનલ ગુણવત્તાવાળા વિડીયો બનાવી શકો છો.કારણ કે આ કેમેરો 4K વિડીયો રેકોર્ડિંગ  સપોર્ટ કરે છે.આ કેમેરામાં AI ફીચર્સ પણ આવેલું છે .જેના લીધે ફોટો અને વીડિયોને વધારે આકર્ષક બનાવી શકાય છે.

Vivo Drone Flying Design and Display

આ ફોન ની ડિઝાઇન ખૂબ જ આકર્ષક, આધુનિક અને પ્રીમિયમ છે.આ ફોનની ડિસ્પ્લે  6.7 ઇંચનું ફુલ HD+ AMOLED  છે. જેના લીધે એક શાનદાર વ્યુઇંગ અનુભવ આપે છે.ડ્રોન phone ની ડિસ્પ્લે એજ-ટુ-એજ  છે.જેના લીધે વીડિયો જોવા અને ગેમિંગનો ખૂબ જ સારો આનંદ લઈ શકાય છે.તે ફોનનું બેક પેનલ ઉપર ગ્લૉસી ફિનિશ આપેલું છે.તથા   કેમેરા મોડેલ ખૂબ જ સરસ રીતે ફીટ કરેલું છે. જે સરળતાથી ફોનમાંથી અલગ પણ થઈ શકે છે અને ફરીથી પાછું ફીટ પણ થઈ શકે છે.

Vivo Drone Flying Performance

આ ફોન એકદમ ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે.કારણ કે તેમાં શક્તિશાળી પ્રોસેસર આવેલું છે.આ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2  પ્રોસેસર   પણ આવેલું છે.જેના હાઈ એન્ડ ગેમિંગ તથા  મલ્ટીટાસ્કિંગ માટે ખૂબ ઉપયોગી છે.આ ફોનમાં તમે એક કરતાં વધુ એપ્લિકેશન વિલંબ વગર એક સાથે ચલાવી શકો છો.કારણ કે તેમાં 8GB અને 12GB RAM આવેલી છે.

Vivo Drone Flying Battery

આ vivo ડ્રોન ફ્લાઈંગ ફોનમાં 5000 mAh ની શક્તિશાળી બેટરી આપેલી છે.જે આખો દિવસ ચાલી શકે છે.તથા તેમાં 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.જેના કારણે ફોન થોડી જ મિનિટોમાં ચાર્જ થઈ શકે છે .આમાં જોવા જેવી વાત એ જ છે કે ડ્રોન કેમેરા માટે પણ એક અલગ બેટરી આપવામાં આવી છે. જે ફોન ઉડતી વખતે લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. આ ડ્રોન ની બેટરી પણ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપે છે.

Vivo Drone Flying Software

આ વિવો ડ્રોન ફ્લાઈંગ ફોન એક કસ્ટમાઇઝ અને યૂઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ આપે છે.તેમાં android 13 આધારિત Funtouch OS  આવેલું છે.આ ફોનમાં ખૂબ જ સારી કનેક્ટિવિટી વિકલ્પો પણ આપેલા છે.જેવા કે, 5G કનેક્ટિવિટી, Wi-Fi 6, Bluetooth 5.2, અને USB Type-C વગેરે.

Vivo Drone Flying Price

હાલમાં આ ફોનની કિંમત વિશે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.કેમકે હજુ આ એક કોન્સેપ્ટ ફોન છે અને હજુ તેને લોન્ચ કરવામાં નથી આવ્યો.આગામી દિવસોમાં આ ફોન તેના ક્રાંતિકારી ફીચર્સ અને ડ્રોન કેમેરા જેવા નવા ઇનોવેશનને જોતા તે ફોન પ્રીમીયમ સેગમેન્ટમાં જરૂર આવશે.અંદાજ મુજબ આ ફોનની કિંમત ₹1,00,000 થી ₹1,50,000  વચ્ચે હોઈ શકે છે.

દોસ્તો ,આ Vivo Drone flying phone એક નવું આકર્ષક અને અનોખું ફીચર ધરાવતો સ્માર્ટફોન છે. જે માર્કેટમાં હજુ સુધી ઉપલબ્ધ નથી થયો.

Leave a Comment