પીએમ વિશ્વકર્મા યોજના 2024 : Pm Vishwakarma Yojana મેળવો રૂ. ૩ લાખ સુધીની લોન સહાય - Amreli update

પીએમ વિશ્વકર્મા યોજના 2024 : Pm Vishwakarma Yojana મેળવો રૂ. ૩ લાખ સુધીની લોન સહાય

Pm Vishwakarma Yojana : ભારત સરકારે વિશ્વકર્મા સમુદાય માટે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ જ છે કે વિશ્વકર્મા સમુદાયની 140 થી વધારે પેટા જાતિઓને સહાય આપવાનો છે. આ યોજનામાં તેઓને ન્યૂનતમ વ્યાજદરે અને વિવિધ સરકારી લાભો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પીએમ વિશ્વકર્મા યોજના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.આ તાલીમ દરમિયાન સહભાગીઓને  રૂપિયા 500 નું દૈનિક ભથ્થું મળે છે. વધુમાં ભારત સરકાર તેઓને ટુલકીટ ખરીદવા માટે બેંકમાં રૂપિયા 15,000 ટ્રાન્સફર કરે છે.

Pm Vishwakarma Yojana ૨૦૨૪

યોજના નામ PM Vishwakarma Yojana 2024
લાભાર્થી વિશ્વકર્મા સમુદાય
અરજી મોડઑનલાઇન / ઑફલાઇન
ઉદ્દેશ્યમફત સ્કિલ ટ્રેનિંગ અને લોન
લોન વ્યાજ દર5%
મહત્તમ લોન રકમ₹300,000
બજેટ ₹13,000 કરોડ
વિભાગ MSME મંત્રાલય
આવેદન કાગળો પુરાવા આધાર, પાન, ફોટો, મોબાઇલ નંબર
લાયકાત ભારતીય નાગરિક, કુશળ કારીગર

આ યોજના દ્વારા વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટેની મફત તાલીમ મેળવી શકે છે અને 5% ના વ્યાજ દરે રૂપિયા ₹300,000 મેળવી શકે છે .આ લોન બે તબક્કામાં ફાળવવામાં આવે છે .પ્રથમ તબક્કામાં ₹100,000 મળે છે અને બીજા તબક્કામાં રૂપિયા 200,000 મળે છે. 

PM Pm Vishwakarma Yojana ના ઉદ્દેશ્યો

આ યોજનામાં આપવામાં આવતી તાલીમ અને આર્થિક લાભોથી અમુક વાર અને ઘણી પેટા જાતિઓ વંચિત રહી જતી હોય છે. આ પીએમ વિશ્વકર્મા યોજના નો મુખ્ય ધ્યેય આ સમુદાયની પેટા જાતિઓને યોગ્ય તાલીમ સાથે ઓછા વ્યાજની લોન આપવાનો છે.તેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને રોજગાર મેળવી શકે. 

આ યોજના ખાસ કરીને કુશળ કારીગરો માટે બનાવવામાં આવી છે કે જેઓને પૂરતું જ્ઞાન તો હોય છે પરંતુ તાલીમ માટે ભંડોળનો અભાવ હોય છે.તેથી તેઓને તાલીમ અને નાણાકીય સહાય આપીને પણ સમુદાય દેશના વિકાસમાં યોગદાન આપીને પોતે આર્થિક અને સામાજિક પ્રગતિ હાંસલ કરી શકે છે.

Pm Vishwakarma Yojana લાભો

  • આ યોજના વિશ્વકર્મા સમુદાયની પેટા જ્ઞાતિઓ 140 થી વધારે જેવી કે, લુહાર,ભારદ્વાજ,પંચાલ,ડબગર,બઘેલ,બગ્ગા અને તેનાથી પણ વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે . 
  • ભારત સરકારે આ યોજના માટે ₹13,000 કરોડનું બજેટ ફાળવ્યું છે.
  • આ યોજના 18 પ્રકારના વ્યવસાયો માટે લોન આપે છે.
  • પ્રમાણિત કારીગરો હોય છે તેઓ પ્રમાણપત્ર અને આઇડી કાર્ડ મેળવે છે જેનાથી તેઓને ઓળખાણ પ્રાપ્ત થાય છે.
  • આ યોજના કારીગરો ને બેંકો અને MSME સાથે જોડે છે, તેમને તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડે છે.
  • 5% વ્યાજ દરે ₹300,000 સુધીની લોન આપવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કામાં ₹100,000 અને બીજા તબક્કામાં ₹200,000 આપવામાં આવે છે.

Pm Vishwakarma Yojana માટે પાત્રતા માપદંડ

  • આ લાભાર્થીઓ વિશ્વકર્મા સમુદાયના 140 થી વધારે પેટા જાતિઓમાંથી એક હોવા જોઈએ. 
  • અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. 
  • આ યોજના માટે ભારતીય નાગરિક હોવા જરૂરી છે. 
  • અરજી કરનાર કારીગરો અથવા તો કુશળ કારીગરો હોવા જોઈએ. 
  • જો

Pm Vishwakarma Yojana માટે જરૂરી દસ્તાવેજો

  • કોઈ પણ ઓળખ પુરાવો, 
  • મોબાઇલ નંબર, 
  • જાતિ પ્રમાણપત્ર, 
  • રહેઠાણનો પુરાવો, 
  • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, 
  • બેંક ખાતાની પાસબુક, 
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ, 
  • સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, 
  • અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી:- 

  • આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો. 
  • તેના પછી હોમ પેજ ખુલશે તેમાં આપેલા લાગુ કરો બટન ઉપર ક્લિક કરો. 
  •  આ CSC પોર્ટલ પર તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • તેમાં દર્શાવેલા જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  •  હવે તમારું PM વિશ્વકર્મા પ્રમાણપત્ર ડાઉનલોડ કરો, જેમાં સ્કીમ માટે તમારું ડિજિટલ ID શામેલ છે.
  •  આ અરજી ફોર્મ ભરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.

3 thoughts on “પીએમ વિશ્વકર્મા યોજના 2024 : Pm Vishwakarma Yojana મેળવો રૂ. ૩ લાખ સુધીની લોન સહાય”

Leave a Comment